આજે પણ વરસાદ નથી આવ્યો. અષાઢ્ની મેઘાચ્છાદિત સવાર મારામાં નવા વરસાદની આશા જગવે છે, પણ આખો દિવસ પ્રતીક્ષા અને પરસેવાથી થાકેલું મન રાત્રે અષાઢી કોરાશને સ્વીકારતું નથી.આખો દિવસ આશાના ટૂકડાઓ આંખોને ટોડ્લે ગામડામાં શેરીને નાકે બેકાર યુવાનોની જેમ થાક્યા વિના બેસી રહે ને પછી રાત્રે આકાશ સાથે ઝઘડો માંડે. તારાઓ એમને માથે સીધો આરોપ ન આવે એટલે માયકાંગલા મનવાળા વાદળોને આગળ કરે. વાદળો આખી રાત અનાથ અંધારાની જેમ બેસી રહે. અજવાળાનો ઢગલો કરીને ઉભેલી સ્ટ્રીટલાઇટના બગાસાથી પહોળી લાગતી શેરીને એકલી મુકી વાદળો એકલા ચાલી નીકળે.. રસ્તાને કિનારે તરફરડતી તરસ વરસાદના અભાવથી જ સર્જાણી છે તે વિશે એકમતિ નથી.
પર્ણમર્મર[2]
July 4, 2009 by bhagyeshjhapains without rains
June 25, 2009 by bhagyeshjhaReally, its painful to be without rains in this part of the year. I read Kalidasa, the great poet of sanskrit, to reconnect myself with nature. Great emotions……!!!
Hello world!
June 24, 2009 by bhagyeshjhaWelcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!